સમાચાર

Russia Plane Crash : મોસ્કોના કોલોમ્ના જિલ્લામાં Yak 18T ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર તમામ 4 લોકોના મોત થયા હતા.