ニュース
શહેરના ઘોઘા રોડ, મોખડાજી સર્કલ નજીકથી રોકડ રૂ.૪૧,૧૦૦નાં ...
છ જેટલા વિદેશી સહિત કુલ ૩૮ જેટલા મારવાડી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ પોરબંદરના મજીવાણા ગામે કૃષિ વિષયક તાલીમ લીધી હતી. પોરબંદર ...
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ દરમિયાન 4-5 ફાઇટર પ્લેન તોડી પાડવામાં ...
ચંદન મિશ્રા પટણાનો કુખ્યાત ગેંગસ્ટર હતો, જેની ગુરુવારે પટણાની પારસ હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બિહાર ...
ટેરિફ અને વિઝાના કડક નિયમો તેમજ ગેરકાયદે પ્રવેશેલા લોકોનો અપમાનજનક દેશનિકાલ સહિતના ટ્રમ્પના તોફાની પગલાથી ભારતીય વિદ્યાર્થીઓ ...
ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ યુએસ ડોલરની વૈશ્વિક ચલણ સ્થિતિને નબળી પડવા દેશે નહીં અને યુએસમાં સેન્ટ્રલ ડિજિટલ ચલણ ના ...
બિહારમાં 48 કલાક દરમિયાન વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં ઓછામાં ઓછા 34 લોકોનાં મોત થયાં છે જયારે છ અન્ય ઘાયલ થયા છે. રાજ્ય આપત્તિ ...
જામનગર જિલ્લામાં મેઘરાજાની મ્હેરથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ત્યારે જામનગર-જામજોધપુર રોડ પર ચોમેર લીલીછમ વનરાજીથી હરીયાળી ...
બોલીવુડ અભિનેતા અર્જુન કપૂરે શુક્રવારે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી અને તેની ફિટનેસ યાત્રાને 'કામ ચાલુ છે' ગણાવી.
પોરબંદરની માધવાણી કોલેજમાં નશામુક્તિ અંગે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. માધવાણી કોલેજમાં એ.આઇ.સી.ટી.ઇ. (ઓલ ઇન્ડીયા કાઉન્સીલ ફોર ટેકનિકલ એજ્યુકેશન) અંતર્ગત ડ્રગ ફ્રી કેમ્પસ ડ્રાઇવ તથા રાષ્ ...
અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતના શહેર લોસ એન્જલસમાં શુક્રવારે સવારે એક જોરદાર ધમાકો થયો છે. આ ધમાકો કાઉન્ટી શેરિફ કાર્યાલયના ...
લાલપુર બાયપાસ ચોકડી નજીક ડીઝલ- પેટ્રોલ ભરેલા એક ટેન્કરમાં બેટરીમાં એકાએક ધુમાડા નીકળ્યા પછી આગ લાગતા ભારે દોડધામ મચી હતી ...
一部の結果でアクセス不可の可能性があるため、非表示になっています。
アクセス不可の結果を表示する