News

પાટણ જિલ્લામાં 259 માધ્યમિક શાળા પૈકી 30 શાળાઓએ ધોરણ 10માં 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં નવ શાળાઓ સરકારી છે. સરકારી ...
ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ભારતે તેની S-400 ...
વાલોડના બાપુનગરમાં રહેતા ઝાહિદખાન બદરૂજમાનખાન પઠાણ ઉંમર વર્ષ 45 નાઓ તા. 03/05/2025 ના રોજ સવારે 8:30 કલાકે ઘરેથી ભુજ જવા નીકળ્યા હતા, તેઓ કુવેત ખાતે ધંધાર્થે જવાનું હોવાથી જેનું મેડિકલ ભુજ ખાતે રાખેલ ...
મહીસાગર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 83.10 ટકા જાહેર થયું છે. જે ગત વર્ષની સરખામણીએ ટકા 2 ટકા જેટલું વધ્યું છે. જિલ્લામાં 25 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 221 શાળાઓએ 50 ટકાથી વધુ પરિણામ ...
સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદથી તાપમાનનો પારો નીચે ગયો હતો. બુધવારની રાત્રીના સમયે માંગરોળમાં પોણા બે ઈચ વરસાદ અને ઉમરપાડામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
માલપુરના ડબારણમાં બે સંતાનોની માતા પર પતિ અને સાસરિયાઓ દ્વારા વહેમ રાખીને મહિલાને દોરડા વડેે ઝાડથી બાંધી સાંકળ વડે અને ગડદાપાટુનો માર મારતાં માલપુર પોલીસ સ્ટેશનમાં બે મહિલાઓ સહિત ચાર સાસરિયા વિરુદ્ધ ગ ...
થરાદમાં ગુરુવારે બે જુદાજુદા અકસ્માતમાં એક વ્યકિતને ઇજા થઇ હતી. જ્યાં મહેશ્વરી સોસાયટી નજીક હાઇવે ક્રોસિંગે બમ્પ મુકવામાં આવે તેવી રહીશોએ માંગણી કરી હતી. થરાદ-ડીસા હાઇવેથી મોટીપાવડ રોડ ઉપર આવી રહેલ સ્ ...
પાટણ નગરપાલિકાએ શહેરની 33 સોસાયટીઓમાં રોડ અને બ્લોક પેવીંગના કામો માટે રૂ.1,86,84,214ના ખર્ચે બે તબક્કામાં 33 કામો મંજૂર કર્યા છે. આ તમામ કામો સરકારની 70/30 ટકાની જનભાગીદારી યોજનામાંથી કરાશે. | divyab ...
સોમવારs ત્રાટકેલા વિનાશક વાવાઝોડા બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગુરુવારે સતત ચોથા દિવસે પણ આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું, વાદળછાયા વાતાવરણના પગલે ગુરુવારે મહત્તમ તાપમ ...
ધાનેરા પોલીસની ટીમે ભાજણા તરફથી આવી રહેલી કારને ઉભી રાખવાનો ઇશારો કર્યો હતો. જેનો ચાલકે લવારા રોડ પરથી કાચા રસ્તે કાર દોડાવી હતી. પોલીસે પીછો કરતાં ચાલક કાર મુકી નાસી ગયો હતો. કારમાં તપાસ કરતાં રૂપિયા ...
પાટણ તાલુકાના બાલીસણા ગામે બહુડી અને પેથોલ તળાવમાં પાણી ભરવા પાઈપલાઈન નાખવા માટે રાજ્યકક્ષાના જળસંપત્તિ મંત્રીને રજુઆત કરાઈ છે. | divyabhaskar ...
નવસારી મનપાએ હવે જલાલપોર રોડને પહોળો કરવા ‘રોડ લાઇન’ મુકવાની જાહેર નોટિસ જારી કરી છે. નવસારી શહેરની પશ્ચિમ રેલવે ફાટકથી જલાલપોર તરફ જતો રોડ છે, જે સાંકડો છે. આ રોડ ફાટકથી લીમડા ચોક થઇ ગાંધી બિલ્ડીંગ ...