Nieuws

અમદાવાદ: શહેરનું હૃદય ગણાતો એવો આસ્ટોડિયા દરવાજા પાસે BRTSની ઈલેક્ટ્રિક બસમાં ભયાનક આગ ફાટી નીકળી હોવાની ઘટના સામે આવી છે.
નવી દિલ્હીઃ બિહારના ભૂતપૂર્વ CM અને RJDના પ્રમુખ લાલુપ્રસાદ યાદવને લેન્ડ ફોર જોબ કૌભાંડ આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ...
યુક્રેન પછી હવે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, રશિયાએ 27 મેથી બાલ્ટિક ...
મઉઃ મુખ્તાર અન્સારીના પુત્ર અબ્બાસ અન્સારીને મોટો આંચકો લાગ્યો છે, કેમ કે હેટ સ્પીચના મામલે મઉ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ...
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શુક્રવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ટ્રિબ્યુનલ દ્વારા વિદેશી જાહેર કરાયેલા 30,000 ...
ગુજરાતમાં માનવતાવાદી સેવાઓ પૂરી પાડતી સૌથી અગ્રણી સ્વૈચ્છિક સંસ્થાઓમાંની એક, સદવિચાર પરિવારે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનને ...
જો તમે પણ વોટ્સએપ વાપરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. હવે ટૂંક સમયમાં વોટ્સએપમાં પણ લોગઆઉટનું ફીચર ઉપલબ્ધ થવાનું છે.
વીતેલા અઠવાડિયે પૂર્ણાહુતિ પામેલા ફ્રાન્સના પ્રખ્યાત 78મા કાન્સ ફેસ્ટિવલ (13-24મે) વિશે જાણીને આનંદ થયો કે એમાં ...
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજના દિવસે ભોપાલની મુલાકાતે છે. તેમણે જમ્બૂરી મેદાનમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા ...
તમાકુ એક એવી વસ્તુ છે કે વ્યક્તિ તેને હાથથી ખરીદે છે, ફૂંકે છે અથવા ચાવે છે અને ખાય છે. બીડી, ગુટખા, સિગારેટ, ઝરદા, પાન ...
નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં કોવિડના 1700 નવા કેસ સામે આવ્યા છે અને હવે કુલ સંખ્યા ...
22 એપ્રિલ, 2025ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર હવાઈ હુમલા કર્યા હતા.