News

પાટણ જિલ્લામાં 259 માધ્યમિક શાળા પૈકી 30 શાળાઓએ ધોરણ 10માં 100 ટકા પરિણામ મેળવ્યું છે. જેમાં નવ શાળાઓ સરકારી છે. સરકારી ...
ગુરુવારે રાત્રે સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા. ભારતે તેની S-400 ...
કડી તાલુકાના ઉમાનગરના 30 વર્ષીય યુવકની ગુરુવારે ડાંગરવા ગામની સીમમાં જીઆઇડીસીમાંથી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યાની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
નવસારી મનપાએ હવે જલાલપોર રોડને પહોળો કરવા ‘રોડ લાઇન’ મુકવાની જાહેર નોટિસ જારી કરી છે. નવસારી શહેરની પશ્ચિમ રેલવે ફાટકથી જલાલપોર તરફ જતો રોડ છે, જે સાંકડો છે. આ રોડ ફાટકથી લીમડા ચોક થઇ ગાંધી બિલ્ડીંગ ...
વાલોડના બાપુનગરમાં રહેતા ઝાહિદખાન બદરૂજમાનખાન પઠાણ ઉંમર વર્ષ 45 નાઓ તા. 03/05/2025 ના રોજ સવારે 8:30 કલાકે ઘરેથી ભુજ જવા નીકળ્યા હતા, તેઓ કુવેત ખાતે ધંધાર્થે જવાનું હોવાથી જેનું મેડિકલ ભુજ ખાતે રાખેલ ...
અમદાવાદના બિલ્ડરે જમીન ખરીદવા રૂ.19.11 કરોડ આ પવા છતાં જમીનના દસ્તાવેજો નહીં કરી આપી છેતરપિંડી કરવા તેમજ ઓ ફિસમાં હુમલો કરવા મામલે કડીના વેકરાના મેહુલ રબારી ઉર્ફે સરપંચ સહિત 8 શખ્સો સામે બાવલુ પોલીસ ...
મહીસાગર જિલ્લાનું ધોરણ 10નું પરિણામ 83.10 ટકા જાહેર થયું છે. જે ગત વર્ષની સરખામણીએ ટકા 2 ટકા જેટલું વધ્યું છે. જિલ્લામાં 25 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 221 શાળાઓએ 50 ટકાથી વધુ પરિણામ ...
થરાદમાં ગાયત્રી મંદિર નજીક સામાન્ય વરસાદમાં જ સર્વિસ રોડ ઉપર ભુવો પડ્યો હતો. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિધ્ધ થયા બાદ તંત્રના અધિકારીઓ દોડતા થયા હતા. અને સમાર કામ હાથ ધર્યું હતું. જોકે, ડામરથી ...
પોતાના ખેતરમાં 400 કેવી વીજલાઇન નાખવા સામે વિસનગર તાલુકાના કમાણા ગામના ખેડૂતે વાંધો લીધો છે અને વીજલાઇન તેમના ખેતરના બદલે બાજુમાં સરકારી પડતર જમીનમાંથી પસાર કરવા મહેસાણા જેટકોમાં રજૂઆત કરી છે.
સુરત જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. કમોસમી વરસાદથી તાપમાનનો પારો નીચે ગયો હતો. બુધવારની રાત્રીના સમયે માંગરોળમાં પોણા બે ઈચ વરસાદ અને ઉમરપાડામાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
પાટણ નગરપાલિકાએ શહેરની 33 સોસાયટીઓમાં રોડ અને બ્લોક પેવીંગના કામો માટે રૂ.1,86,84,214ના ખર્ચે બે તબક્કામાં 33 કામો મંજૂર કર્યા છે. આ તમામ કામો સરકારની 70/30 ટકાની જનભાગીદારી યોજનામાંથી કરાશે. | divyab ...
નવસારી જિલ્લામાં ગુરુવારે ધો-10 બોર્ડનું પરિણામ ગત વર્ષની તુલનામાં 2 %નો વધારો થઈ 84.82 % આવતા છાત્રો સાથે વાલીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. 43 શાળાનું 100 % પરિણામ આવતા શિક્ષણ વિભાગે અભિનંદન પાઠવ્યા હત ...