સમાચાર

Kidney Worth: લેટેસ્ટ iPhone ખરીદવો એ દરેક માટે શક્ય નથી, તેથી ઘણા યુવાનો iPhone ખરીદવા માટે વિવિધ રીતો અજમાવે છે, જેમાં તેમની કિડની વેચવાનો પણ સમાવેશ થાય છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ 25%થી વધારીને 50% કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે 21 દિવસ પછી લાગુ થશે. જોકે, આજથી 25%નો નિયમ જ લાગુ રહેશે. આ ટેરિફ વધારાથી એક વાત તો સ્પષ્ટ છે કે ટેરિફની ...