News

નવા શેડ્યૂલ મુજબ, IPL 2025ની મેચો બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉ ખાતે રમાશે. કુલ 17 મેચો આ છ સ્થળોએ યોજાશે.